સમાન દળ ધરાવતા બે દડાઓને સમાન ઝડપથી ફેંકવામાં આવે છે, એક શિરોલંબ ઉપરની તરફ અને બીજો શિરોલંબ સાથે $60^{\circ}$ ના ખૂણે. તેમના મહત્તમ ઊંચાઈએ સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $3:2$
  • B
    $2:1$
  • C
    $4:1$
  • D
    $4:3$

Explore More

Similar Questions

એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $\alpha$ ખૂણે અમુક પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. જ્યારે તે મહત્તમ ઊંચાઈની અડધી ઊંચાઈ પર હોય ત્યારે તેના વેગ કરતાં મહત્તમ ઊંચાઈ પર તેનો વેગ $(2/5)^{1/2}$ ગણો છે. સમક્ષિતિજ સાથે પ્રક્ષેપણનો ખૂણો $\alpha$ શોધો. ($^{\circ}$ માં)

Difficult
View Solution

એક પદાર્થને $t=0$ સમયે $10 \ m/s$ ના વેગથી સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $t=1 \ s$ સમયે તેના ગતિપથની વક્રતા ત્રિજ્યા $R$ છે. હવાનો અવરોધ અવગણીને અને ગુરુત્વપ્રવેગ $g=10 \ m/s^2$ લેતા,$R$ નું મૂલ્ય કેટલું થશે ($m$ માં)?

સમાન ત્રિજ્યા $R$ ધરાવતી બે સમાન તકતીઓ તેમની ધરી પર વિરુદ્ધ દિશામાં સમાન અચળ કોણીય ઝડપ $\omega$ થી ભ્રમણ કરે છે. તકતીઓ એક જ સમક્ષિતિજ સમતલમાં છે. સમય $t=0$ પર,બિંદુઓ $P$ અને $Q$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાની સામે છે. બે બિંદુઓ $P$ અને $Q$ વચ્ચેની સાપેક્ષ ઝડપ સમયના વિધેય તરીકે નીચેનામાંથી કયા આલેખ દ્વારા શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવી છે?

એક પદાર્થ વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપે ગતિ કરે છે. જો તેની ગતિની દિશા ઉલટાવવામાં આવે પરંતુ ઝડપ સમાન રહે,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$10 \ kg$ અને $5 \ kg$ દળ ધરાવતા બે પદાર્થો અનુક્રમે $R$ અને $r$ ત્રિજ્યાની સમકેન્દ્રીય વર્તુળાકાર કક્ષાઓમાં એવી રીતે ગતિ કરે છે કે તેમના આવર્તકાળ સમાન છે. તેમના કેન્દ્રગામી પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo